નમઃ શિવાય
અમારા માતા શ્રી ગં.સ્વ.હરકોરબેન ઘેલાભાઇ ભાણાભાઇ પંચાલના, પાર્થીવ દેહનાઅંતિમ દર્શન
સોમવાર ને તા. ૧૪/૦૪/૨૦૦૮ ના રોજ બપોરના ૧.૦૦ થી ૧.૪૫ સુધી થઇ શકશે.
સ્થળ:– શ્રી હિન્દુ કોમ્યુનિટિ સેન્ટર, હાઇફીલ્ડ રોડ, વેલીંગબરો.
અંતિમ દર્શન બાદ સદગતની સ્મશાન યાત્રા। નિકળશે.
અગ્નિ સંસ્કાર:- કેટરીંગ સ્મશાનગૃહમા બપોરે ૨.૧૫ કલાકે થશે.
સમસ્ત પરિવારના જય શ્રી કષ્ણ