Mrs Harkorben Ghelabhai Panchal

નમઃ શિવાય

અમારા માતા શ્રી ગં.સ્વ.હરકોરબેન ઘેલાભાઇ ભાણાભાઇ પંચાલના, પાર્થીવ દેહનાઅંતિમ દર્શન

સોમવાર ને તા. ૧૪/૦૪/૨૦૦૮ ના રોજ બપોરના ૧.૦૦ થી ૧.૪૫ સુધી થઇ શકશે.

સ્થળ:– શ્રી હિન્દુ કોમ્યુનિટિ સેન્ટર, હાઇફીલ્ડ રોડ, વેલીંગબરો.

અંતિમ દર્શન બાદ સદગતની સ્મશાન યાત્રા। નિકળશે.

અગ્નિ સંસ્કાર:-  કેટરીંગ સ્મશાનગૃહમા બપોરે ૨.૧૫ કલાકે થશે.

સમસ્ત પરિવારના જય શ્રી કષ્ણ

Posted in In Memory.